________________
-
-
- -
-
૧૧૮]
k]
પજ માહિત્ય ધન
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ કુમતિ લતા ઉન્મેલન
અથવા શ્રી જિનબિંબ સ્થાપન-સ્તવન
ભરતાદિક ઉદ્ધારજ કીધે, શત્રુંજય મોઝાર, સેનાતણ જેણે દેરાં કરાવ્યાં, રત્નતણા બિંબ થાપ્યાં; હે કુમતિ! કાં પ્રતિમા ઉથાપી? એ જિન વચને થાપી.
હે કુમતિ. ૧ વીર પછે બસે નેવું વરસે, સંપ્રતિ રાય સુજાણ, સવા લાખ પ્રાસાદ કરાવ્યા, સવા કેડ બિંબ થાપ્યાં. હે. ૨ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂછ, સૂત્રમાં સાખ ઠરાણી, છઠે અંગે તે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી. હે! સંવત નવસેંતાણું વરસે વિમલ મંત્રીશ્વર જેહ, આબુ તણું જેણે દહેરાં કરાવ્યાં, બે હજાર બિંબ થાપ્યાં. હે જ સંવત અગીઆર નવાણું વરસે, રાજા કુમારપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, સાત હજાર બિંબ થાપ્યાં. હે. ૫ સંવત બાર પંચાણું વરસે, વસ્તુપાલ તેજપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, અગીઆર હજાર બિબ થાપ્યાં. હદ સંવત બાર તેર વરસે, સંઘવી અને જેહ, રાણકપુર જેણે દેરાં કરાવ્યાં, કેડ નવાણું દ્રવ્ય ખરચ્યાં. હે ૭ સંવત તેર એકેતેર વરસે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમે શેત્રુજે કીધે, અગીઆર લાખ દ્રવ્ય ખરચ્યાં. હે ૮
-. ૨-રાણપુ૨છે. ૩-ધન -સમરે શારંગ.
અહ,