________________
૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન–સ્તવને [ ૧૧૭ દેવ ઈશાન કૃણે રે, પ્રભુને વિસામા ઠામ; મને ચિહું મુખે દીયે દેશના રે, ભામંડલ અભિરામ. મને હું મુનિ વમાનિક સાધવી રે, રહે અગ્નિ કૂણ મોઝાર મને
તિષી ભવનપતિ વેંતરા રે. નૈઋત કૃણે તસ નાર. મને ૧૦ વાયુ કુણે દેવતા છે, સુણે જિનવરની વાણુ મને. વૈમાનિક શ્રાવક શ્રાવિકા રે, ઈશાન કૂણે સુજાણ. મને. ૧૧ ચિહે દેવી ને સાધવી રે, ઉભી સૂણે ઉપદેશ; મને તિર્યંચ સહુ બીજે ગઢ રે, ત્રીજે વાહન વિશેષ મને. ૧૨ વૃત્તાકારે ચિહું વાવડી રે, ચરિંસી આઠ વાવ, મને. પ્રથમ પનરસું ધનુ આંતરું રે, બીજે સહસ ધનુ ભાવ. મ. ૧૭ યણ ભીત ગઢ આંતરું રે, વૃત્ત ધનુ શત છવીશ, મને. ચરિંસે ત્રણસેં ધનુ રે,*ઈમ શાખ દીયે જગદીશ મને. ૧૪ તબરૂ પ્રમુખ તિહાં પિલીયા રે, ધૂપ ઘટી ઠામઠામ. મને દ્વારે મંગલ પુતલી રે, દુંદુભી વાજે તામ. મને ૧૫ દિવ્ય દેવની સમજે સરે, મીઠી જન વિસ્તાર મને, સુણતાં સમતા સહુ જીવને રે, નહીવિરેધ લગાર. મને. ૧૬, ચઉતીસઅતિશય વિરાજતા રે, દેષ રહિત ભગવંત, મનો શ્રી જશવિજ્ય ગુરૂ શિષ્યને રે, જિન પદ સેવા ખંત મને. ૧૭
૧-ચઉ દિસેં. ૨-રહે ઈશાન પૂણે સુજાણ. ૩-સહસ. ૪-ત્રણ સહસવું રે. ૫-મંગલધ્વજ પુતલી રે. –ત્રીસ. ૭-જશવિજય કહે. પ્રણમીયેરે, લહઈ આણંદ કંદ.