________________
- 11 -- --
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ તિણે કીધે કુમર-વિહાર, નામે દેવલ ભલે હે લાલ નામે મહિયલમાં વિજયંત, જાણે ત્રિભુવન તિલે હે લાલ જાણે. ૫ બેઠા શ્રી અજિત જિગુંદ, ગજાંક મનેહરૂ હો લાલ ગજક, વિયા માત મલ્હાર, સેભાગી સુંદર છે લાલ. ભાગી ? ષટ ઋતુની વનરાજિ, વિરાજઈ બિહું પરઇ હો લાલ વિરાટ કેડિ શિલા જિહાં દિઠઇ, ભવિજન મન ઠરઈ છે લાલ, ભવિ. ૭ તારણ દેવીના નામ, અછઈ રખવાલિક હે લાલ અછઈ. એ ગિરની મને હાર, ભવિક સુખદાયકા હો લાલ ભવિ. ૮ ચારિ પાર્જિ ચઢી, ચિહું ગતિ દુઃખ નિકંદીઈ હે લાલ ચિહું.' ભેટી અજિત જિણંદ, સદા આણંદી હે લાલ સદા, તેરણ થંભ ઉત્તગ, કગરની કેરણું હે લાલ કગરની પૂતલી રૂપ અનૂપ, શોભા અતિ ગુણ લાલ. શોભા. ૧૦ સિદ્ધાચલ સમ એહ, આણંદપુર પાસથી હે લાલ આણંદ, સફળ કરે અવતાર, સુદર્શન વાસથી હે લાલ. સુદર્શન ૧૧
હાલ-૨ [નણદલની દેશી]
સાહિબ ! અજિત જિર્ણ! અવધારીઈ,
દાસ તણું અરદાસ છે, સાહિબ ! શ્રી તારણગિરિ મંડ,
મહિમા મહિમ નિવાસ છે. સાહિબ ! ગુણ અનંત છઈ તાહરઈ,
તે ૪ નહિએ ગુણ એક છે,
સાહિબ૦ ૧