________________
૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવન [ ૧૧૩ ઉજજવલ જિનગૃહ મંડલી, તિહાં દીપે ઉત્તગ; માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબર-ગંગ. વિમલાચલ, ૨ કેઈ અનેરૂં જગ નહીં, એ તીરથ તેલ, એમ શ્રીમુખ હરિ આગલે, શ્રી સીમંધર બેલે. વિમલાચલ, ૩ જે સઘલાં તીરથ કહ્યાં, યાત્રા ફલ લહિએ તેહથી એ ગિરિ ભેટતાં, શતગુણું ફલ લહિએ. વિમલાચલ, ૪ જન્મ સફળ રહેશે તેહને, જે એ ગિરિ વંદ, સુજસ વિજય સંપદ લહે, તે નર ચિર નં. વિમલાચલ, ૫
તારંગા મંડન શ્રી અજિતનાથ જિન-સ્તવન
(મારા મોહલા ઉપરિ મેહ ઝરૂખે વિક્લી હે લાલ-એ દેશી) આનંદ અધિક ઉરછાહ ધરી દિલમાં ઘણે હો લાલ ધરી
| દિલમાં ઘણે હે લાલ, બહુ દિનને ઉમાહ, સફળ થયે મુજ તણે છે લાલ સફળ
થયે મુજ તણે હે લાલ. ૧ ભવતારણ તારંગ, અચલ અજબ નિરખીએ લાલ અ હિયડું હેજ વિલાસ, ધરી ઘણું હરખિઓ હે લાલ ધરી- ૨ દંડ કલશ અભિરામ, ધજાશું સહતે હે લાલ ધજા ગગનચ્છું માંડઈ વાદ, પ્રાસાદ મન મોહતે હે લાલ પ્રસાદ છે કુમારપાલ નરિદ, પરમ શ્રાવકઈ કર્યો છે લાલ પરમ ધન ધન હેમસૂરિદ, જિણઈ નૃપ ઉર્યો છે લાલ જિણાઈ. ૪