________________
૧-રતવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવને [ ૧૧૧ નવિ છેડે લંછન હરિણનું જૂએ ચંદ અમીમય દેહેરે.
સુણ૦ ૬ મન માંહિ વિમાસી શું રહ્યા હવે મહિર કરે મહારાજ રે! સેવકનાં દુઃખ જે નવિ ટલે તે લાગે કેણને લાજ રે?
સુણ૦ ૭ તુજ આણથી હું પતિત છું પણ પતિત પાવન તુજ નામ રે નિજ નામ ભણી મુજ તારતાં શું લાગે છે તુજ દામ રે?
સુણ૦ ૮ ચાખી તુજ સમકત સુખડી નાઠી તેહથી ભૂખડી દૂર રે, જે પામું સમતા-સુરલતા તે એ ટલે મુજ મહિમુર રે.
સુણ૦ ૯ તુજ અક્ષય સુખ જે રસવતી તેહને લવ દીજે મુજ રે; ભૂખ્યાની ભાંજે ભુખડી શું અધિકું કહીએ તુજ રે.
- સુણ૦ ૧૦ આરામ કામિત પૂરવે ચિંતામણી પણ પાષાણ રે ઈમ જાણ સેવક સુખ કરે પ્રભુ તુમે છે ચતુર સુજાણ રે.
સુણ૦ ૧૧ યૂ વીનવીએ તુમાર અતિઘણું તમેટે ત્રિભુવન ભાણ રે, શ્રી નયવિજય સુશિષ્યને હવે દેજે કેડિ કલ્યાણ રે.
સુણ૦ ૧૨
સુખ છે શાશ્વત
-પ્રભુ ૩–. ૪-જશ કહે. પ-જે.