________________
૧૧૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સુખદાયક જગનાયક વીર જિનેસરૂ રે કે વીર ઈમ મેં સ્તવી() વંછિત પૂરણ સુરતરૂ રે કે વંછિત. એ સ્તવ ભણતાં પ્રગટે નવનિધિ આંગણે રે કે પ્રગટે. શ્રી નવિજય વિબુધ પાય સેવક બમ ભણે . કે સેવક ૧૧
રાજનગર મંડન શ્રી મહાવીર જિન-સ્તવન
(૩).
–(*)–
એક દિન એક પર રશીઓ-એ દેશી સુણ સુગુણ સનેહી રે સાહિબા ! ત્રિસલાનંદન અરદાસ રે, તે રાજનગરને રાજિઓ ગુણ ગાજિઓ લીલ વિલાસ રે.
સુણું. ૧ તજ સરિ સાહિબ શિર ઋતે જે મેહ કરે મુઝર જેર રે તે ન ઘટે રવિ ઉચે રહે જિમ અંધકાર ઘનશેર રે સુણું. ૨ અલસર વેષ રચી હું ઘણું ના મેહને રાજ રે; હવે ચરણ શરણ તુજ મેં ગ્રા એ ભાવઠ ભવની ભાંજ રે. સુણ૦ ૩ ટાલે પ્રભુ! અવિનય મેહને મુજ ગાલે ભવની ભાત રે, મુજ હદય પખાલે ઉપશમે પાલે પ્રભુ અવિહડ પ્રીત રે.
સુણ૦૪ નિગુણે પણ તુજ ગુણ સંગતે ગુણ પામું તે ઘટમાન રે હએ ચંદન પરસંગથી લિંબાદિક ચંદન માન રે. સુણ૦ ૫ નિગુણે પણ શરણે આવી ન વિછડી જે ગુણ-ગે રે, - -જુઓ. ર-કિમ સમાહરા.