________________
૧–સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન–સ્તવના
તે સઘણું જાણા રે, ક્યૂ મહિર ન આણેા ૨, હું છું સપરણ્ણા, तुञ આસિરઇ રે. ૧૦
[ ૯૯
મુઝ લાજ વધારી રે, આપી મતિ સારી ૨, હવઈ પ્યારી શિવનારી, પ્રભુ! પરણાવિઇ રૂ. ૧૧
નહી કે તુઝ તાલઇ રે, તુઝ વયણે નિડાલઇ રે, સેવક જશ એલઇ, તું જગદ્ગુરૂ જયા રે. ૧૧
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિન-સ્તવન
- (*) —
મુક્તિ યાચના
શ્રી ચિ'તામણી પાર્શ્વ જી રે! વાત સુણા એક મારી રે; માહરા મનના મનોરથ પુરજો, હું તા ભક્તિ ન છેડુ' તારી રે.
શ્રી ૧
માહુરી ખિજમતમાં ખામી નહુ રે, તાહરે ખાટ ન કાંઈ ખજાને રે; હવે દેવાની શી ઢીલ છે? કહેવું તે કહીએ છાને ૨ શ્રી ૨
તેં ઉણુ સવી પૃથિવી કરી રે, ધન વરસી વરસી–દાને ૐ; માહરી વેળા શું એહુવા, દીએ વાંછિત વાળા વાન ૐ શ્રી ૩
હુંતા કેડ ન છેાડુ' તાહરી ૐ, આપ્યા વિણ શિવસુખ સ્વામી રે; મૂરખ તે આછે માનશે, ચીંતામણી કરતલ પામી ૨. શ્રી ૪
૧ આ સ્તવનની નકલ કર્તાના સ્વહસ્તાક્ષરથી લખેલ પ્રતપરથી લીધેલ છે. ચાલુ ભાષામાં ‘ હૈં' ની જગ્યાએ ‘ એ ’ વાંચવા,