________________
-
'
-
-
-
પ-સ્તવન વિભાગ : ચોદ બેલની વીશી–ત્રીજી [૫૧
અણુપરયે વત લેશ્ય, દેશ્ય જગ સુખ એહ; હરિ મત બીહે ઈહે પ્રભુશ્ય ધરમસનેહ. હરિ શણગારી નારી, તવ જલ મજજન જતિ; માન્યું માન્યું પરણવું, ઈમ સવિ નારી કોંતિ. ૩ ગુણ મણિ પેટી બેટિ, ઉગ્રસેન નૃપ પાસ; તવ હરિ જાચે મા, રાચે પ્રેમ વિલાસ. ત્ર દિવાજે ગાજે, છાજે ચામર કાંતિ; હવે પ્રભુ આવ્યા પરણવા, નવ નવા ઉત્સવ હૃતિ. ૪ ગોખે ચઢી મુખ દેખે, સમિતિ ભર પ્રેમ, રાગ અમિસ વરસે, હરસે પેખી નેમ. મન જાણે એ ટાણે, જે મુજ પરણે એક સંભારે તે રંભા, સબળ અચંબા તેહ. ૫ પશુઆ પુકાર સુણી કરી, ઈણિ અવસરે જિનરાય; તસ દુઃખ ટાળી વાળી, રથ વ્રત લેવા જાય. તબ બાળા દુઃખ ઝાળા, પરવરિશ કરે રે વિલાપ કહઈ જે હવે હું ઇડી, તે દેશે વ્રત આપ. ૬ સહસ પુરૂષશ્ય સંયમ, લિયે શામળ તનુ કાંતિ, જ્ઞાન લહી વ્રત આપે, રાજિમતિ શુભ શાંતિ. વરસ સહસ આઉખું, પાળી ગઢગિરનાર; પરણ્યા પૂરણ મહત્સવ, ભવ છાંડી શિવનાર. ૭ સહસ અઢાર મુનીશ્વર, પ્રભુજીના ગુણવંત;
ચયાલીશ સહસ સુસાડુણી, પામી ભવને અંત. 1-સાચે જ. પw