________________
-
-
૫૦ ]
- ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧ ધનુષ પન્નર ઉંચ શરીર, સેવન વાન સાહસ ધીર; એક સહસમું લીયે નિરમાય, વ્રત વરસ સહસ દશ આય. ૨ સમેતશિખરગિરિ આહી, પિતા શિવપુર નિરમહી; મુનિ વીસ સહસ શુભ નાણી, પ્રભુના ઉત્તમ ગુણખાણી. ૩ વલી સાધવીને પરિવાર, એકતાલીશ સહસ ઉદાર સુર ભ્રકુટિ દેવી ગાંધારી, પ્રભુ શાસન સાન્નિધ્યકારી. ૪ તુજ કરતિ જગમાં વ્યાપી, તૂ પ્રતાપે પ્રબળ પ્રતાપી, બુધ શ્રીનવિજય સુશિસ, ઈમ દીયે નિત નિત આશિષ ૫
શ્રી નેમિનાથ જિન-સ્તવન
–(*)– [ ઢાળ-ફાગની. ભમર ગીતાની દેશી ]. સમુદ્રવિજય શિવાદેવી, નંદન નેમિકુમાર શૌરીપુર દશ ધનુષનું, લંછન શંખ સફાર. એક દિન રમતે આવિયે, અતુલીબળ અરિહંત, જિહાં હરિ આયુધશાળા, પૂરે શંખ મહંત. ૧ હરિ ભય ભરી તિહું આવે, પેખે નેમિજિક સરિખે શ્રમ બળ પરખે, તિહાં તે જિનચંદ આજ રાજ એ હર, કર અપયશ સૂરિ હરિ મન જાણ વાણી, તવ થઈ ગગને અદ્દરિ. ૨.