________________
૧-સ્તવન વિભાગ : ચૌદ બેલની વીશી–ત્રીજી [ ૪૫ સિંચાણે લંછન ભલે રે, સુયશા માતાને નંદ,
ભવિક જન, સેવ દેવ અનંત. ૧ વરષ ત્રીસ લાખ આયખું રે, ઉંચા ધનુષ પચાશ, કનકવરણ તનુ સહતે રે, પૂરે જગજન આશ. ભ૦ ૨ એક સહસર્યું હત ગ્રહી રે, સમેતશિખર નિરવાણ; છાસઠ સહસર્ફે મુનીશ્વરૂ રે, પ્રભુના શ્રુત ગુણ જાણ. ' ભ૦ ? બાસઠ સહસ સુસાણી રે, પ્રભુજીને પરિવાર શાસનદેવી અંકુશી રે, સુર પાતાલ ઉદાર. ભ૦ ૪ જાણે નિજ મન દાસનું રે, તે જિન જગ હિતકાર; બુધ જ પ્રેમે વિનવે રે; દીજે મુજ દિદાર ભ૦ ૫
શ્રી ધમનાથ જિન-સ્તવન
[એક દિન પુંડરીક અથવા શ્રી શંખેશ્વર પાસજી રે લાલ-એ દેશી, રાગ-કાફી] રતનપુરી નયરી હુઓ રે લાલ, લંછન વજ ઉદાર મેરે પ્યારે રે; ભાનુ નૃપતિ કુળકેસરી રે લાલ, સુત્રતા માત મહાર; મેરે પ્યારે રે, ધર્મજિનેસર થાઈ રે લાલ. મેધ૦૧ આયુ વરસ દશ લાખનું રે લાલ, ધનુ પણુયાલ પ્રસિદ્ધ મે. કંચન વરણ વિરાજતે રે લાલ, સહસ સાથે વ્રત લીધ. મે ૧૦૨ સિદ્ધિ કામિની કર ગ્રહે રે લાલ, સમેતશિખર અતિ રંગ; એ. સહસ ચોસઠ સહામણું રે લાલ, પ્રભુના સાધુ અભંગ. મેધ૩ બાસઠ સહસ સુસાહણી રે લાલ, વળી ઉપરિ સત ચાર; મે. કંદર્પ શાસનસુરી રે લાલ, કિન્નર સુર સુવિચાર. મેધ૦૪ -ભગતિ અપાર પાઠાં.