SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પપ પર્વ અઠ્ઠાઈ આરાધ, મનવાંછિત સુખ સાધરે ભવિકા | ૧ | પંચ પરમેષ્ઠી ત્રિકાલનારે, ઉત્તર ચઉ ગુણકંત; શાશ્વતા પદ સિદ્ધચક્રનારે, વંદતાં પુન્ય મહંતરે છે ભવિકા – મે ૨ લેચનકર્ણ યુગલ મુખે રે, નાસિકા અગ્ર નિલાડ; તાલ શિર નાભિ હદે રે, ભમુહ મધ્યે ધ્યાન પાઠ રે | | ભવિકા ૦ ૩ આલંબન સ્થાનક કહ્યાં રે, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષય પણે રે, ચિત્તમાં એક આરાધરે છે ભવિકા – ૪ અષ્ટ કમલદલ કર્ણિકારે, નવપદ થાપ ભાવ; બહિર યંત્ર રચી કરી રે, ધારે અનંત અનુભાવરે | | ભવિકા ૦ ૫ છે આસો સુદી સાતમ થકી રે, બીજી અઠ્ઠઈ મડાણ; બર્સે ત્રેતાલીસ ગુણે કરી રે, અસિઆ ઉસાદિક ધ્યાન ભવિકા - ૬ ઉત્તરાધ્યયન ટીકા કહે રે, એ દેય શાસ્થતિ પાત્ર, કરતા દેવ નંદીશ્વરે રે, નર જિમ ઠામ સુપાત્ર રે ભવિકા ૦ ૭ . _ ઢાલ ૨ છે ભવિકા સિદ્ધચક્ર – એ દેશી છે અસાઢ ચોમાસાની અઠ્ઠાઈ, જીહાં અભિગ્રહ અધિકાઈ, કૃષ્ણ કુમારપાલ પરે પાલે, જીવ દયા ચિત્ત લાઈ રે પ્રાણું,
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy