________________
પ૪ અઢાર ' ત્રીસ સંવત્સરે, સુદ તેરસ ફાગણ માસ રે
છે ઉં૦ | ૬ | પદ્મવિજય ભકતે કરી, શ્રી વિજય ધર્મસૂરી રાજે રે વર્ધમાન જિન ગાઈયા, શ્રી અમીઝરા પ્રભુ પાસે રે
| | ઉ૦ | ૭ | | | કલશ પર્વતિથિ આરાધો, સુવ્રત સાધે; લા ભવ સફલે કરે સંવેગ સંગી તત્વરંગી, ઉત્તમ વિજ્ય ગુણાકરે તસ શિષ્ય નામે, સુગુણ કામેં, પદ્મવિજયે આદર્યો. શુભ એહ આદર, ભવિ સહાગર, નામ ષટપવી ધર્યો છે ઈતિ ષટપવી મહિમા ગુણ વર્ણન સ્તવન સંપૂર્ણ
९. अथ श्री छ अट्ठाइनुं स्तवन
| | દુહા છે સ્યાદ્વાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જનચંદ; પરમ પંચ પરમેષ્ઠિમાં, તમ ચરણ સુખ કંદ છે ૧ છે ત્રિગુણ ગોચર નામ જે, બુદ્ધિ ઈશાનમાં તેહ; થયા લેકેત્તર સવથી, તે સર્વે જીન ગેહ છે ૨ પંચ વર્ણ અરિહા વિભુ, પંચકલ્યાણક દય; ષ, અઠ્ઠાઈ સ્તવન રચ્યું, પ્રણમી અનંત ગુણગેહ છે ૩
૫ ઢાલ ૧ • કપુર હૈયે અતિ ઉજળો – એ દેશી ! ચૈત્ર માસ સુદિ પક્ષમારે, પ્રથમ અઠ્ઠાઈ સંગ, જીહાં સિદ્ધચક્રની સેવનારે, અધ્યાતમ ઉપગરે ભવિકા;