________________
૫૦
શેઠ કહે જાણું નહિં લલના, લાલહેા; કિણી ૫રે એ મુજ થાય
૧૦ ॥
પણ મુજ પર્વને દિહાડલે લલના, લાલહે લાભ અણુચિંત્યા થાય ॥ ત્રા પર્દિને વ્રત પાલીયું લલના, લાલહે તે પુન્યને મહિમાય
|| વા ૩૫
પવ મહિમા ઈમ સાંભલી લલના, લાલહે ભૂપતિને તત્કાલ
ા ત્રા
જાતિ સ્મરણ ઉપન્યુ' લલના, લાલહેા નિજ દીઠે રસાલ
ા ના ૪૫
ધોબીના ભવ સાંભર્યા લલના, લાલહેા પાલ્યુ' જે વ્રત સાર
ા વ ા
જાવ જીવ નૃપ આદરે લલના, લાલહેા ષટ પવી વ્રત ધાર
!! વ્ર॰ ।। ૫ ।।
આવી વધામણી તેણે સમે લલના, લાલùા સ્વામિ ભરાણા ભંડાર ! ૬૦ વિસ્મિત થયા રાય તદા લલના, લાલહેા હિયડે હર્ષ અપાર
! ત્ર॰ ॥ ૬ ॥
ના ઢાલ ૭
।। સાહેબજી શ્રી વિમલાચલ ભેટીયે હા લાલ એ-દેશી !! સાહેબજી શેઠ અમર પ્રગટ થયા હ। લાલ, ભાખે રાયને એમ
!! સા ા
તું નિવે મુજ ને ઓળખે હા લાલ, હું આવ્યે તુજ પ્રેમ ॥ ૧॥