SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ છે ઇતિ ષડાવશ્યક સ્તવનમ છે ८ ॥ अथ श्री षट्पवी महात्म्य स्तवन । છે ઢાલ ૧છે શ્રી ગુરૂ પદ પંકજ નમીરે, ભાખુ પર્વ વિચાર આગમ ચારિત્રને પ્રકરણે રે, ભાખે જેમ પ્રકારો રે છે. ભવિયણ સાંભળે છે ૧ છે. નિદ્રા વિકથા ટાલી, મુકી આમળે છે એ આંકણી છે. ચરમ જિર્ણોદ ચાવીશમેરે, રાજ ગૃહ ઉદ્યાન . ગૌતમ ઉદ્દેશી કહે રે, જીનપતિ શ્રી વર્ધમાન રે. I ! ભવિ. ૨ છે. પક્ષમાં તિથિ પાળીએ રે, આરંભાદિક ત્યાગ. માસમાં ષટ પવી તિથિ રે, પિસહ કેરા લાગશે. છે ભવિ. ૩ દુવિધ ધર્મ આરાધવારે, બીજ તે અતિ મને હાર, પંચમી નાણુ આરાધવારે, અષ્ટમી કર્મ ક્ષય કારરે. | | ભવિ. કે ૪છે. વ્યારશ ચૌદશી તિથિ, અંગ પૂર્વને કાજ . આરાધી શભ ધમને રે, પામે અવિચલ રાજ રે. છે ભવિ. પ . ધનેશ્વર પ્રમુખે થયા?, પર્વ આરાધ્યારે એહ. પામ્યા અવ્યાબાધને રે, નિજ ગુણ રિદ્ધિ વિહરે. છે ભવિ. ૬ છે.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy