________________
૩૯
- ઢાલ ૨ છે
છે સાહેલડીની દેશી છે આદીશ્વર આરાહીયે સાહેલડીરે, અજીત ભજે ભગવંત તે સંભવનાથ સેહામણાસાને અભિનંદન અરિહંત તે ૧૫ સુમતિ પદ્મપ્રભ પૂજીએ, સામે સમરું સ્વામિ સુપાર્શ્વ ! ચંદ્રપ્રભ ચિત્ત ધારીયે,સાસુવિધિ સુવિધિ ઋદ્ધિ વાસ
શીતલ ભૂતલ દિનસણી, સાળા શ્રી પુરણ શ્રેયાંસ તે ! વાસુપૂજ્ય સુર પૂજીઆ સાથે વિમલ વિમલ જસ હોત
તે છે ૩ કરૂં અનંત ઉપાસના સાથે ધર્મ ધર્મ ધુર ધારસ્તે ! શાંતિ કુંથુ અર મલી નમું સા મુનિસુવ્રત વડવીરતા
છે ૪ ચરણ નમું નમી નાથના સાળા ને મીશ્વર કરૂં ધ્યાન તો પાર્શ્વનાથ પ્રભુ પૂજીએ સામે વંદુ શ્રી વર્ધમાનતા પા એ ચોવીસે જિનવરા સાવા ત્રિભુવન કરણ ઉદ્યત તે ! મુકિત પંથ જેણે દાખવ્યો સાથે નિર્મળ કેવલ જ્યોતિ
તે દા સમકિત શુદ્ધ એહથી હાય સામે લીજે ભવને પાર તે બીજું આવશ્યક ઈસ્યું સાથે ચઉવિસ સાર તે છા
ઢાલ ૩ | ગીરિમાં ગોરી ગીરૂઓએ-એ દેશી | બેકર જેડી ગુરૂ ચરણે દેઉ વાંદણાં રે ! આવશ્યક પચવીશ ધારરે, દોષ બત્રીસ નિવારીએ રે ૧૫