________________
સિંહ તણી પરે નીકલે, લાખ પૂરવ હે સંયમ શીરતાજતેતપ તપે અતિ આકરા, કેવલ પામી હે લહે શિવરાજતે
છે સૌ ૧૩ ઢાળા પા
રાગ ધનાશ્રી ખજાનાની છે તપ ઉજમણું એણે પરે સુણીએ, વિત્તસારુ ધન ખરજી. પાંચમ દિન પામી કીજીયે, જ્ઞાનાદિકને આચરાજી - પાંચપ્રતિ સિદ્ધાંત નીસારી, પાઠાં પાંચે રૂમાલજી ખડી લેખણ પાટી પિથી, ઠવણ કવલીધે લાલજી મે ૧, સ્નાત્ર મહોત્સવ વિધિશું કીજે, રાત્રી જગે ગીત ગાયજી ચેત્યાદિકની પૂજા કરતાં, અનવરના ગુણ ગાજી | ગુણમંજરી વરદત્તતણું પરે, કીજે ત્રિકરણશુદ્ધજી ! એ વિધ કરતાં થડે કાલે, લહી સઘળી સિદ્ધજી મારા વાસકું પી ધૂપ ધાણું વલિ કીજીયે, ઝરમર પાંચ મંગાજી છે ગુરૂને વાંદી પુસ્તક પુંછે. સામી સામણે નોતરાજી . ગુરૂને તેડી બે કર જોડી, આદરણું વહરાજી છે પારણું કીજે લાહે લીજે, પાંચમ તપ ઊજવાળજી ૩ નેમિ જિસેસર અતિ અલસર, કેશર વર સમ કાયાજી . એ ઉપદેશ સુણીને સમજ્યા, જ્ઞાન લેચન દેખાયાજી છે વરદત્ત ગણધર આગે કહીએ, લહીએ ભવિજન પ્રાણજી ! સૌભાગ્ય પંચમીતપ આરાહો,નિ સુણો જીનવર વાણીજીપકા દેહ નિગી ભાગી થાઓ, પાઓ રંગ રસાલજી ! મુરખ પણું દુર છાંડે, માંડે જ્ઞાન વિશાલાજી !..