________________
શ્રી સીમંધર આવ્યા સાંભળી, વાંદવાને હ તીહાં આવે ભૂપતે; જ્ઞાન આરાધન દેશના, દેખાડે છે વરદત્ત સ્વરૂપ
- સૌ ૬ સૂરસેન હવે વિનવે, પ્રભુ પ્રકાશે છે તે કુણ વરદત્તક સકલ વાત માંડી કહી, તપ માંડયો હે કીજે રંગ રત્તને
સૌ છો જિનવર વાંદી આવીયા, સંવેગે છે મુકે ઘર ભારતે; સિંહતણી પર આદરી, જિણે તરીએ હે ભવજલને પાર
છે સૌ ૮ પંચ મહાવ્રત આદરે, સહસ વરસ હ પામે કેવલ જ્ઞાનતે; અવિચલ સુખ એણે લહ્યાં, ઈમનિસુણિ હે આરાધ જ્ઞાન
- જબુદ્વિપ માંહે વલી, વિજય રમણી હે નગરી ચોસાલતે અમરસેન અમરાવતિ, પુણ્ય પ્રગટો હે આ એ બાબતે
છે સૌ . ૧૦ ગુણમંજરી જીવ ઉપરે, રાજાને હે હુએ ઉછરંગ; - રાજ કરે નિજ તાતનું, પ્રેમે પરણે હે કન્યા સુખ સંગતે
છે સૌ ૧૧ એક દીન મનમાં ચિંતવે, હું તે સાધુ હે નિજ આતમ
કાજ તે ચાર સહસ બેટા થયા, પાટ આપે હો નિજ સુતશિરતાજતે
| સૌ | ૧૨