________________
૧૫ કાચકે સુગેલ નીલ પાછિક સુરંગ નીલ
ઇંદ્રનીલ રત્ન નીલ પત્રનીલ યાસ હે જમુના પ્રવાહ નીલ ભૃગરાજ પંખી નીલ
જેહ અશેક વૃક્ષ નીલ નીલ રંગ છે, કહે નય તેમ નીલ રાગ થે અતીવ નીલ મલ્લિનાથ
દેવ નીલ નીલ જાકે અંગ છે કે ૧૯ સુમિત્ર નરિદ તણો વરનંદ સુચંદ્ર વદન સોહાવત હે, મંદર ધીર સેવે નહીર સુસામ શરીર વિરાજિત હે કિજલવાન સુક૭૫ યાન કરે ગુણ ગાન નરિંદ ઘણે; મુનિસુવ્રત સ્વામિ તણે અભિધાન લહે
નયમાન આનંદ ઘણે | ૨૦ | અરિહંત સરૂપ અનુપમ રૂપકે સેવક દુઃખને દુર કરે, નિજવાણ સુધારસ મેઘ જલે ભવમાનસ માનસ ભૂરી ભરે નમિ નાથકે દર્શન સાર લહી કુણ વિષ્ણુ મહેશ ઘરે જે ફરે; અબ માનવ મુઢ લહી કુંણ સાકર છોડકે
કંકર હાથ ધરે છે ૨૧ જાદવ વંસ વિભૂષણ સાહિબ નેમિજિકુંદ મહાનંદકારી, સમુદ્ર વિજય નરિંદ તણે સુત ઉજવલ સંખ સુલક્ષણ ધારી, રાજુલ નાર મુકી નિરધાર ગયે ગિરનાર કલેસ નિવારી, કજજલકાય શિવાદેવી માય નમે નય પાય
મહાવ્રત ધારી | ૨૨ છે પાર્શ્વનાથ અનાથકો નાથ સનાથ ભયે પ્રભુ દેખત થે, સવિ રોગ વિજોગ મુજોગ મહા દુઃખ દુર ગયે પ્રભુ ધ્યાવત થે