________________
સૌમ્ય વદન વિનિતિ અંતર શ્યામ શશિ નવિહેત પ્રકાશે, ભાનુ મહિપતિ વસે કસેસ બાધ ન દીપત ભાનુ પ્રકાશે, નામે નય નેહ નિત સાહિબ એહ ધર્મ જિસંદ
ત્રિજગ પ્રકાશે છે ૧૫ સોલમાં જિદ નમે શાંતિ હોય ઠામે ઠામે સિદ્ધિ હાઈ સર્વ કામે નામ કે પ્રભાવ છે, કંચન સમાન વાન ચાલીશ ધનુષમાન
ચકવતિ કેભિધાન દીપતે તે સુરથે ચૌદરયણ સમાન દપતા નવય નિધાન
કરતા સુરેંદ્રગાન પુણ્ય કે પ્રભાવ છે, કહે નય જોડી હાથ અબ હું થયે સનાથ
પાઈ સુમતિ સાથ શાંતિનાથ કે દિદાર થે ૧૬ કહે કુંથુ નિણંદ મયાલ દયાલ નિધિ સેવકની અરદાસ સુણે, ભવભીમ મહાર્ણવ પૂર અગાહઅથાગ ઉપાધિ સુનીર ઘણા • બહુ જન્મજરામરણાદિવિભાવ નિમિત્ત ઘણાદિકલેસ ઘણે; અબ તારક તાર કિયા પર સાહિબ સેવક જાણી
એ છે આપણો છે ૧૭ અરદેવ સુદેવ કરે નર સેવા સવે દુખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘન નીર ભરે ભવિ માનસ માનસ ભૂરી તરે સુદર્શન નામ નરેસર અંગજ ભવ્ય મને પ્રભુ જાસ વસે; તસ સંકટ શેક વિયાગ કુગ દરિદ્ર કુસંગતિ
ન આવત પાસે છે ૧૮ છે નીલ કર પંખ નીલ નાગવલિ પત્ર નીલ
તરૂવરરાજી નીલ પંખ નીલ નીલ દ્રાખ હે,