SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ॥ સાનેરી સુવાકયેા ૧ જ્ઞાન એ અતરનુ અજવાળુ છે. હૃદયની રાશની છે, જીવનની ઝળહળતી જયાત છે. તેના ઉદ્યોત વિના કોઈ પણ વસ્તુ કે વિસ્તારવાળું કાંઈ પણ સ્વરૂપ જાણી શકાતુ નથી. ૨ જ્ઞાનના પ્રકાશ વિના કાઈ પણ પ્રાણીને પદાર્થના કઈ પણ મેધ થઈ શકતા નથી. તેથી જ જ્ઞાનને ત્રીજું લેાચન ને દ્વિતીયદિવાકર અને પ્રથમ પંકિતનુ ધન માનવામાં આવ્યું છે. ૩ જે જ્ઞાનથી એકાગ્રતા અને સમભાવ સધાય. છે, તે જ સાચું જ્ઞાન છે. ૪ જ્ઞાન અને વિવેક એ જ ખરી આંખ છે, એના વિના માણસ છતી આંખે આંધળે છે. ૫ જ્ઞાન એ મિથ્યાત્વ રૂપી સૂર્ય સમાન છે. અને જગનનુ લેાચન છે. અંધકારને નાશ કરવામાં ૬ આનંદી સ્વભાવ એ ઔષધીનું કામ કરે છે. ૭ સ`ચેાગાને અનુકુળ બનીને રહેવું, ઈચ્છાનેા સંયમ તે મહા તપ છે. ૮ વચન ખેલતાં પહેલાં બે વાર અને કામ કરતાં પહેલાં ત્રણ વાર વિચાર કરવા. ૯ રાગીના કમના અનુસારે સહાયા અને સાધના મળે છે. ૧૦ તે જ આરાધના છે કે જે જીવનના અંત સુધી રહેવાની છે.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy