________________
૪૧૮ ભાવે સિદ્ધ હવે સદા, ભાવ વિણ સહુ ધૂળી.
છે રે ભવિ છે ઉદય રત્ન કહે ભાવથી, કણ કણ નર તરીયા; શોધી જે જે સૂત્રમાં, સજજન ગુણ દરીયા.
છે રે ભવિ છે ૬ ૯૯- છે શ્રી આત્મિક સક્ઝાય છે ચેતન ચેતન પ્રાણીયા રે, સુણ સુણ મેરી વાત; ધરમ વિહુ જે ઘડી, નિચે નિષ્ફલ જાત.
સગુણ નર જિન ધર્મ કર ત્યે. જે ૧ અવસરે સહુ સોહામણો રે, અવસર ચૂકો જેહ, તેહ અવસર આવે નહીં રે, જતિ રતિ ચૂકે મેહ,
છે સુ ૨ બાલપણે જાણ્યું નહીં રે, ધર્મ અધર્મ પ્રકાર; જિમ મદ્યપાન જીવને, નહી તે તવ વિચાર.
| | સુ છે ૩ ! બાલ પણ એળે ગયે રે, જોવન વે જબ આય; રંગે રાતે રમણીશું, તવ તે ધરમ ન સહાય.
| | સ | ૪ | સુખ ભેગવી સંસારના રે, પછે ધર્મ કરે; ઈમ ચિંતવતાં આવીયે, બુઢાપણ રે વેશ. એ સુ છે ૫ છે દાંત પડયા મુખ મેકલા રે, ટપ ટપ ચુવે લાળ; માથે સબ ધોલે ભયો, ઉંડા પેઠા ગાલ. એ સુ છે ૬ અવસર પામી કજીયે રે, સુંદર ધર્મ રસાલ; સુગુણ સેભાગી સાંભલે, સાજે બાંધે પાલ. સુ છે ૭