________________
૮ ૯૪- છે શ્રી ઈલાચી પુત્રની સજઝાય છે નામ ઈલાચી પુત્ર જાણીએ, ધનદત્ત શેઠને પુત્ર; નટડી દેખી રે મેહી રહ્યો, નવિ રાખ્યું ઘર સુત્ર; કર્મ ન છૂટે રે પ્રાણાયા, પૂરવ સ્નેહ વિકાર; નિજકુલ છડી રે નટ થયો, નવી શરમ લગાર.
છે કર્મ. ૧છે માતા પિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત, પુત્ર પરણાવું રે પદ્મણી, સુખ વિલસો તે સંઘાત.
છે કર્મ. ૨૫ કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ નટ થઈ શીખે રે નાચવા, ન મટે લખ્યા રે લેખ.
| કર્મ. ૩ છે એક પુર આવ્યા રે નાચવા, ઊંચો વાંસ વિશેષ; તિહાં રાય જેવાને આવીયા, મલીયા લેક અનેક
| | ક. ૪ ઢોલ બજાવે રે નટડી, ગાવે કિન્નર સાદ; પાય તલે ઘુઘરા રે ઘમ ઘમે, ગાજે અંબર નાદ.
| | કર્મ. પ દેય પગ પહેરી રે પાવડી, વાંસ ચલે ગજ ગેલ; નોધારો થઈ નાચતે, ખેલે નવ નવા ખેલ.
છે કર્મ. ૬