SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ વલી ચારે ચાર ભેદ એકેક, સમજે ગુરૂ મુખથી સવિવેક. છે ચલાવે છે ૪ | તે ચારેમાં વિનય છે પહેલે, ધર્મ વિનય વિણ ભાખે તે ઘેલે મૂલ થકી જેમ શાખા કહીયે, ધર્મ ક્રિયા તિમ વિનયથી લહીયે. પચેલા છે ૫ છે ગુરૂ માન વિનયથી લહેશે સાર, જ્ઞાન કિયા તપ જે આચાર ગરથ પખે જિમન હેયે હાટ, વિણ ગુરૂ વિનય તેમ ધર્મની વાટ. એ ચેલા છે ૬ છે ગુરૂનાને ગુરૂ માટે કહીએ, રાજા પર તસ આણું વહિયે; અ૯૫ શ્રત પણ બહુ શ્રત જાણે, શાસ્ત્ર સિદ્ધાંત તેહ | મનાણ. ચેલાછn જેમ શશી ગ્રહગણે વિરાજે, મુનિ પરિવારમાં તેમ ગુરૂ ગાજે, ગુરૂથી અલગ મત રહે ભાઈ, ગુરૂ સેબે લહેશ ગરવાઈ. ચેલાપ ૮ છે ગુરૂ વિનયે ગીતારથ થાશે, વંછિત સવિ સુખ લક્ષ્મી કમાશે; શાંત દાંત વિનયી લજજા, તપ જપ ક્રિયાવંત દયાળુ. છે ચેલા| ૯ | ગુરૂકુલ વાસી વસતે શિષ્ય, પૂજનીય હેયે વિસવા વીશ; દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાખે કેવલી વયણે, ઈણિપરે લાભ વિજય ગુરૂ સેવી, વૃદ્ધિ વિજય સ્થિર લખમી | લહેવી. એ ચેલાવે છે ૧૦ છે
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy