________________
૩૯૮ -એણી પરે દેષ સવે છાંડતાં જ, પામીયે આહાર જે શુદ્ધ તે લહીયે દેહ ધારણ ભણું છે, અણ લહે તે તપવૃદ્ધિ.
છે સુઝતા ૧૦ વયણ લજજા તૃષા ભક્ષના છે, પરિસહથી સ્થિર ચિત્ત; ગુરૂ પાસે ઈરિયાવહી પડિક્કમીજી, નિમંત્રી સાધુને નિત્ય.
છે સુઝતા. ૧૧ શુદ્ધ એકાંત ઠામે જઈ છે, પડિકમી ઇરિયાવહી સાર; યણ દેષ સવિ છેડીને જી, સ્થિર થઈ કરવો આહાર.
છે સુઝતા૧૨ છે દશવૈકાલિકે પાંચમે જી, અધ્યયને કહ્યું એ આચાર; તે ગુરૂ લાભ વિજય સેવતાં જી, વૃદ્ધિવિજય જયકાર.
છે સુઝતા મે ૧૩ . ૮૬- શ્રી ષષ્ટાધ્યયનની સઝાય છે
(મમ કરે માયા કાયા કારમી – એ દેશી)
ગણધર સુધર્મ એમ ઉપદિશે, સાંભલે મુનિવર છંદ રે; -સ્થાનક અઢાર એ એલખે, જેહ છે પાપના કંદ રે.
| | ગ૦ ૧ પ્રથમ હિંસા તિહાં છાંડીયે, જુઠ નવિ ભાંખિયે વયણ રે, -તૃણ પણ અદત્ત નવિ લીજીયે, તાજીયે મેહણ સયણ રે.
છે ગ૦ મે ૨ પરિગ્રહ મૂચ્છ પરિહરે, નવિ કરે ભયણ રાતિ રે,