SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯, તે તાહરે જન્મ ઓચ્છવ બહુપરે, હેત સહી શું બાલ રે; છે વૈ૦ છે નારી સાધના નર વિણ સ્યુ કરે, કરેજિન હર્ષ પ્રતિપાલ રે. . જિ૦ | ૬ | ને ઢાળ૫ મી છે ! સાંભળજો સસનેહી સયણાં—એ રાગ છે સાંભળી વનિતાના બાલ ઉહાપેહથી; જાતિસ્મરણ ઉપવુ એક હવે બાળક મનમાંહે એહવું ચિતવે, ચારિત્ર લેઈ થા એક મને એ. એ સાં. ૧ છે મુજ ગુણ દેખી માતા મુનિને દેનહિં, ઠેષ ઉપજાવું માયને એક રૂદન કરે નિશદિન રાખે રહેનહિ, રાખે હાલરડાં ગાઈને એ. છે સાં૦ | ૨ | પારણે પઢાવી માતા હિંડેલે ઘણું, મીઠા બેલ સુણાવતી એક સુઈન શકે કિણીવાર કામ ન કરી શકે, સુખ પામે નહિ એક રતિ એ. એ સાંઢ કે ૩ છે વહીગયા ઇમ ષટ માસ તેહને રોવંત, તાસ સુનંદા ચિતવે એક પુત્ર જ સુખ કાજે જાણ્યું પાલશે એ બાળશે મુજને હવે એ. - સાં ૪ છે હમણાં થાએ દુઃખ શું કરચે આગે એ, ખરે સંતાપે મુજ છે ભણી એક એ સુતથી મેં જાણ્યું મહારે મનમાંહે, મુજથી સુખિણી વાંઝણું એ. એ સાં છે ૫ છે.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy