SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩પ મુનિ મેઘરાજ ગુણ સ્તવે તેહના રે, પામ્યા સુખ નિરાબાધ. I ૧૧ છે. ૩૮-ના શ્રી વહુની સઝાયા ઉત્તર દિશાએથી સાધુરે આવ્યા, વહુએ દીક્ષા લીધીરે; સાત પાંચ સિયર ટેળે મળીને, વહુને વ્યાકુલ કીધીર, એ મારી નાનકડી વહુ, ભગવાન ભજવા ચાલી. છે ૧ તારૂ મારૂં ધન એકઠું કર્યું ને, કાંઈ ના આવ્યું સાથે રે; ચતુર હોય તે ચેતી લેજે, જાવું કાલે હાથે રે. એ મારી આ છે ૨ | સવારે ઉઠી સામાયક કરતી, નિત્ય પિોષહ કરતી રે; આઠ કમરને ક્ષય કરીને, જેમ જપાય તેમ જપતી. ! એ મારી છે કેણે રે સસરે ને કેણ રે સાસુ, કેણે રે ઘરને સ્વામી રે; ઘરના સુખ તે ઘરમાં મેલ્યાં, વહુ અપાસરે. ચાલી રે. છે એ મારી માં ઘરમાં રે ડોસી ડગમગે ને, વહુ દેવલોકમાં પહોંચ્યા રે; અડધે જાતાં અરિહંત મલીયા, મુકિત સુખડલી આપી રે. છે એ મારી પ પ . વહુને કેવળજ્ઞાન જ ઉપયું, વહુએ કાજ સાથું ; કાતિ વિજયને પંડિત બેલે, જેન ધરમ છે સાચે રે. | ઓ મારી મા ૬ !
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy