________________
૩૩૪
આંગણે આવ્યારે કેણે નવી ઓળખ્યા રે; વળીયા તે અણુગાર, દહી' વેારાજુ પુરવ ભવની માવડી, રે, મન ધરી હરખ અપાર.
॥ ૪ ॥
વીર વચને તે જનની સુણી ફૈ, મન ગિરિ વૈભારે અણુસણ આદર્યું રે,
ધરી અતીહિં વૈરાગ; પાદપગમન સાર.
॥ ૫ ॥
- ઇમ સુણીને ભદ્રા માવડી રે, અને વળી ખત્રીસ નાર; આવ્યા હાં તે મુનિવર પેાઢિયા રે, વિનવે અતીદ્ધિ સ‘ભાર.
u t i
ભદ્રા કહે છે પુત્ર તું મારો રે, કીહીં તે સુખ વિસ્તાર; શ્રેણિક ઘર આવ્યે નવી જાણીયા રે, કાંઈ કષ્ટ કરે। અપાર.
।। ૭ ।।
ભદ્રા કહે છે. પુત્ર સાહામણા રે, મુજ જીવન આધાર; મેં પાપિણીયે સુત નવી આળખ્યા રે, સુજતા ન દીધા આહાર.
4 . แ
એકવાર સામુ જીવાને વાલહા રે, પુરા હમારી હ। આશ; · અવગુણુ પાખે કાંઈ વિસારીયા રે, તુમ વિણ ઘડિય છ માસ.
૫ ૯ ૫
- શાલિભદ્ર ઈમ ઝુરતી ભદ્રા માવડી રે, અંતેર પરિવાર; દુઃખ ભર વંદી એહુ સાધુને રે, આવ્યા નગર માઝાર. ॥ ૧૦ ॥ - સર્વા સિધ્ધે મહાસુખ ભાગવે રે, શાલિભદ્ર દાય સુસાધ;