________________
સાત માસ નવ દિન થયા જ્યાં, સાગર નીર થંભાવ્યા; સ્થંભન પાજી નામ દઈને, રાવણ રિપુ સંહારા.
| | નમું૦ || ૪ દ્વારા મતિમાં કૃષ્ણ સેવ્યાં, વર્ષ પ્રભુ બહુ રાયા; કાંતિનગરી પાવન કીધી, ભવ ભય ભંજન હારા.
| | નમું ૫ રસ સિદ્ધિ થઈ પાર્શ્વ પ્રભાવે, નાગાર્જુન હરખાયા; ભંડારી પ્રતિમા પ્રભુજીની સેઢી નદી કિનારા.
| | નમું છે ૬ . જયતિહુઅણુથી પ્રગટાવ્યા, અભયદેવ સૂરિરાયા; સ્થંભન પુરમાં સ્થાપિત કીધાં, રેગ સકલ નીવારા.
છે નમું ૦ ૭ | સંવત તેરસે અડસઠ માંહિ, સ્તંભતીર્થે પ્રભુ આવ્યા; દશનથી દુઃખડાં દૂર કીધાં, મહિમા અપરંપારા.
છે નમું૦ | ૮
ઓગણીસે ચોરાશીમાં થઈ, ફાગણ સુદ ત્રીજીયા જ્યાં; કીધી પ્રતિષ્ઠા નેમિ સૂરી એ, ઘર ઘર હર્ષ અપારા.
| | નમું૦ | ૯ | નેમિ સૂરિ વિજ્ઞાન પસાથે, કસ્તુર ગુરૂ વર રાયા; ગુણ ગાયા શ્રી પાર્શ્વ પ્રભુના, યશભદ્ર અણગાર.
LI નમુo ૧૦