SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ રર૯ પંચમે આરે પંચમાં જિનની, તાતા તે પ્રભુ દીઠા રે, સુણ બેની એની ગતિ ન્યારી, મુજ મન લાગે પ્યારી રે. છે આજ છે ૬ છે આગલ માંહી સુમતિ બીરાજે, ચૌખંડ માંહે ગાજે રે; રત્ન વિબુધનો સેવક જાણી, જીત્યાના ડંકા વાજે રે. છે આજ૦ | ૭ | ૫૮–૩૪ છે શ્રી પરમાત્માનું સ્તવન છે વિનતડી મનમોહન મારી સાંભળો, હું છું પામર પ્રાણી નીપટ અબુઝજે, લાંબુ ટુકું હું કાંઈ જાણું નહિં, ત્રિભુવન નાયક તાહરા ઘરનું ગુજજો. વિનતી મન મોહન મારી સાંભળો. | ૧ | પેલા છેલ્લા ગુણઠાણાને આંતરે, તુજ મુજ માંહે આબેહુબ દેખાય; અંતર મેરૂ સરસવ બિન્દુ સિંધુને, શી રીતે હવે ઉભય સંઘ સંધાયો છે વિ૦ મે ૨ દોષ અઢારે પાપ અઢારે તે તજ્યાં, ભાવ દિશા પણ કીધ અઢારજે; સઘળા દુર્ગણ પ્રભુજી મેં અંગર્યા, શી રીતે હવે થાઉ, એકાકાર. વિ. ને ૩ છે ત્રાસ વિના પણ આણું માને તાહરી, જડ ચેતન જે લેકાલેક મંડાણ; હું અપરાધી તુજ આણા માનું નહિં, કહે સ્વામી કિમ પામું નિર્વાણ જે. વિટ છે ૪
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy