________________
૨૭ મેઘ મહીપ મંગલાવતી, સુત વિજયાવતી,
આનંદ ગજ લંછન, જગ જનતા રતિ; ક્ષમાવિજય જિનરાજ, અપાય નિવારજો,
વિહરમાન ભગવાન ! સુનજરે તારજો. | ૭ | પ૭-- શ્રી વિહરમાન જિન સ્તવન છે દેવજસા દરિશન કરે, વિઘટે મેહ વિભાવ લાલરે; પ્રગટે શુદ્ધ સ્વભાવતા, આનંદ લહરી દાવ લાલરે.
છે દેવ ૧ સ્વામી વસે પુફખર વરે, જંબુ ભરતે દાસ લાલરે; ક્ષેત્ર વિભેદ ઘણે પડયે, કિમ પહોંચે ઉલ્લાસ લાલરે.
| | દેવ છે ૨ | હવત જે તનું પાંખડી, તે આવત નાથ હજુર લાલ, જે હેવત ચિત્ત આંખડી, તે દેખત નિત્ય પ્રભુ નુર લાલરે.
|
| દેવ | ૩ | શાસન ભકત જે સુર વરા, વિનવું શીષ નમાય લાલરે; કૃપા કરો મુજ ઉપરે, તે જિન વંદન થાય લાલરે.
| | દેવ) | ૪ | પૂર્ણ પૂર્વ વિરાધના, શી કીધી એણે જીવ ! લાલ, અવિરતિ મેહ ટળે નહિ, દીઠે આગમ દીવ લાલરે.
| | દેવ | ૫. | આતમ તત્ત્વ સ્વભાવને, શેાધન ધન કાજ લાલરે; રત્ન ત્રયી પ્રાપ્તિ તણે, હેતુ કહો મહારાજ ! લાલરે.
છે દેવ ! ૬ છે