SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ આતમ સત્તા હારી, સંસારે હું ભમે, મિથ્યા અવિરતિ રંગ કપાયે બહુ દયે. ૧ કોંધ દાવાનળ દગ્ધ માન વિષધર ડ, માયા જાલે બદ્ધ લાભ અજગર ગ્ર ; મને વચ કાયાના પેગ ચપળ થયા પરવશા, પુદ્ગલ પરિચય પાપ તણી અહનિશ દશા. કાય રાગે અણુ નાયા સાંઢ પરે ધસ્યો, | સ્નેહ રાગની રાત્રે ભવ પિંજર વચ્ચે; દ્રષ્ટિ રાગ રૂચિ કાચ પાચ સમકિત ગણું, આગમ રીતિ નાથ! નર નિરખું નિજપણું. ૩ ધર્મ દેખાડે માંડ માંડ પરે અતિ લહું, અચિરે અચિરે રામ શુક પરે કહું; કપટ પટુ નટુવા પરે મુનિમુદ્રા ધરૂં, પંચ વિષય સુખ પિષ સદેષ વૃત્તિ ભરૂ. છે ક છે એક દિનમાં નવાર કરેમિ ભંતે કરુ, ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ ક્ષણ એક નવિ કરું મા–સાહસ ખગરીતિ નીતિ ઘણી કહું, ઉત્તમ કુલવટ વાટ એ પણ નિરવહું. એ પા દીન દયાળ કૃપાળ પ્રભુ મહારાજ ! છે, જાણ આગળ શું કહેવું ! ગરીબ નવાજ છે; પૂરવ ધાતકી ખંડ નલિની વિજયાવતી, નયરી અયોધ્યા નાયક લાયક પતિ પતિ. | ૬ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy