________________
૨૧૭
ગશાળ ગુનહી ઘણે, જેણે બેલ્યા હે તેરો અવર્ણવાદ; તે બળતે તે રાખીયે, શીત લેશ્યા હે મૂકી સુપ્રસાદ.
- વીર૬ ! જે કુણ છે ઈદ્રજાળીયે, ઈમ કહેતે હે આ તુમ તીર; તે ગૌતમને તમે કીયે, પિતાને હે પ્રભુ મુખ્ય વજીર.
વીર | ૭ વચન ઉત્થાપ્યા તાહરા, જે ઝગડયા હે તુમ સાથે જ માલિક તેહને પણ પન્નર ભવે, તે કીધે કૃપાળ શિવગામી.
| વીર | ૮ | અર્ધમત્તા ઋષિ જે ૨મ્યા, જલમાંહિ હે બાંધી માટીની પાળ; તરતી મૂકી કાચલી, તે તાર્યા છે તેહને તત્કાલ.
| વીર | ૯ | મેઘકુમાર ઋષિ બુઝ, ચિત્ત ચૂકયા હો ચારિત્રથી અપાર; એકાવતારી તેહને, તે કીધે હે કરૂણા ભંડાર.
| વીર | ૧૦ | રાય શ્રેણિક રાણી ચેલણા, રૂપ દેખી હે ચિત્ત ચૂક્યા છે; સમવસરણ સાધુ સાધવી, તે કીધા હે આરાધક તેહ.
વીર છે ૧૧ છે બાર વર્ષ વેશ્યા ઘરે, રહ્યાં મુકી . સંજમને ભાર; નંદિ પણ ઉદ્વર્યા, સુરપદવી હે દીધી અતિસાર.
| વીર ૧૨ પંચ મહાવ્રત પરિડ રે, ગૃહવાસે હૈ રહ્યા વર્ષ વીશુ