________________
૨૨૬ સેવે ધ્યા ભવિજનારે, જિન પડિમા સુખ કંદે રે.
છે વીર૦ | ૭ | ગણધર આચારજ મુનિ રે, સહુને ઈણ પરે સિદ્ધ ભવ ભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધરે.
! વીર૦ | ૮ |
૪૯ના શ્રી મહાવીર જિન સ્તવન છે વીરજી સુણે મારી વિનતિ, કર જોડી કહું મનની વાત; બાળકની પરે વિનવું, મારા સ્વામી હે તમે ત્રિભુવન તાત.
તુમ દરિસણ વિણ હું ભમે, ભવ માંહિ હો સ્વામી
' સમુદ્ર મઝાર; દુઃખ અનંત મેં સહ્યાં, તે કહેતાં હે કિમ આવે પાર.
છે વીર | ૨ | પર ઉપકારી તું પ્રભુ, દુઃખ ભંજક હે જગ દીનદયાળ; તેણે તેરે ચરણે હું આવીયે, સ્વામી મુજને હે નિજ
નયણે નિહાલ. વીર ૩ | અપરાધી પણ ઉદ્ધર્યા, કહું કેતા હે તેરા અવદાત; સાર કરે હવે માહરી, મન આણે હે સ્વામી મેરી વાત.
છે વીર૫ ૪ છે શૂલપાણ પ્રતિબૂઝબે, જેણે કીધે હે તુજને ઉપસર્ગ; ડંખ દીધો ચંડ કોશીએ, જેને દીધો હે તુમે આઠમે સ્વર્ગ.
વીર. ૫ ૫ |