________________
૧૯૮
ઉપગારી અરિહંતજી, મહિમાવંત મહંત, મેરે ! નિષ્કારણ ગવચ્છ૯, ગિરૂઓ ને ગુણવંત. મેરે !
સુગુરુ ૪ | જ્ઞાનાનંદે પૂરણે, ભાખે ધરમ ઉદાર; મેરે ! સ્યાદ્વાદ સુધારસે, વરસે ક્યું જલધાર. મેરે !
સુગુ ! ૫ છે અતિશય ગુણ ઉદયે થકી, વાણીને વિસ્તાર; મેરે ! બારે પરષદા સાંભળે, જયણ લગે તે સાર. મેરે.
સુગુકે છે સારથવાહ શિવ પંથને, આતમ સંપદ ઈશ; મેરે ધ્યાન ભુવનમાં ધ્યાવતાં, લહીયે અતિશે જગીશ. મેરેલા
સુગુ | ૭ | છઠ્ઠો ચકી દુઃખ હરે, સત્તરમો જિન દેવ; મેરે. માટે પુન્ય પામી, તુમ પદ પંકજ સેવ; મેરે.
સુગુ ! ૮ !! પરમ પુરૂષની ચાકરી, કરવી મનને કડક મેરે ઉત્તમવિજ્ય વિબુધવણ, રતન નામે કરોડ મેરે !
સુગુ| ૯ | ૩૪– | શ્રી અરનાથ જિન સ્તવન છે
! સંભવ જિનવર વિનતિ-એ દેશી. ! અર જિનવર દીયે દેશના, સાંભળ ભવિ પ્રાણી; મીઠી સુધારસ સારિખી, સુણી અનુભવ આણરે.
| અર૦ | ૧ |