________________
૧૬૭
કેવલ જ્ઞાન જબુ લેઈ પહોંચ્યા, સાથે દશ જશ; તત્ત્વ નાણું તે ગાંઠે બાંધ્યું, લેઈ ગયા પ્રભુ પાસરે. ॥ સાં॰ ॥ ૪ ॥ મન પજવ અવિધ લેઇ નાઠે, ન રહ્યો પૂરવ જ્ઞાનરે; સહસ તેત્રીસ જોજન અધિક, સંશય ભંજન વસે। દુરે. ॥ સાં૦ | ૫ ગાવાળ આધારે ગાયા ચરે છે, આવે નિજ નિજ ડામરે, તિમ જ્ઞાનાધારે જીવ તરે છે, પામે ભવ જલ પારરે. ॥ સાં॰ ૫ ૬ જિન પ્રતિમા જીન વચન આધારે, સઘળા ભરત તે આજરે; જીન આણાથી પ્રાણી ચાલે, તેહને ધન્ય અવતારરે. ૫ સાં॰ ! ૭ ॥ ભરત ક્ષેત્ર માંહિ તિરથ મેટા, સિધ્ધાચલ ગીરનારરે; સમેતશિખર અષ્ટાપદ આપ્યુ, ભવજલ તારણુ નાવરે. ॥ સાં૦ | ૮ || ભરત ક્ષેત્રમાં વારતા ચલ રહી, કપટી હીન આચારરે; સાચી કહેતાં રીસ ચઢાવે, ભાખે મુખ વિપરીતરે. ॥ સાં॰ u ૯ વૈરાગે ખસીયા ને રાગે સીયા, ચાલે નહિ' તુજ પથરે; ચેાગ્ય જીવ તે વિરલા ઉઠાવે, તુજ આણાના ભારરે.
॥ સાં૦ ૫ ૧૦ ગા
શુદ્ધ પ્રરૂપક સમતા ધારી, ચાલે તેહના પણ છીદ્રને જીવે છે, ઉલટા
સૂત્રને ન્યાયરે; કાઢે છે વાંકરે.
॥ સાં॰ । ૧૧ ।।