________________
૧પ૪
પામ્યા વધાઈ રાજુલ નારી, પીવા ન રહ્યાં ચાંગેલું પાણી . તેમને જઈ ચરણે લાગી, પીયુજી પાસે જ ત્યાં માગી.
છે ૭૫ આપ કેવલ તમારી કહાવું, હું તે શોકને જેવાને જેવું. દીક્ષા લઈને કારજ સીધું, ઝટપટ પોતે કેવલ લીધું.
| ૭૬ છે મલ્યું અખંડ એ આતમરાજ, ગયાં શીવ સુંદરી જેવાને કાજ શુદની આઠમ અસાડ ધારી, નેમજી વરીયા શિવ વધુ નારી.
| | ૭૭ છે નેમ રાજુલની અખંડ ગતિ વર્ણવવા કેમ થાય મારી જમતિ .. યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉના સુખ તે કેવલી જાણે.
છે ૭૮ | ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે, તેના મનોરથ પૂરા એ કરશે. સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવવધૂ નિશ્ચય વરશે.
I ! ૭૯ છે સંવત એગણીશ શ્રાવણ માસ,વદની પાંચમને દિવસ ખાસ વાર શુક્રનું ચોઘડીયું સારું, પ્રસન્ન થયું મનડું માહરૂં.
| | ૮૦ . ગામ ગાંગડના રાજા રામસિંગ, કીધો સલેકે મનને ઉછરંગ . મહાજનના ભાવથકી મેં કીધું,વાંચી સકે સારે જશ લીધે.
| | ૮૧ છે. શહેર ગુજરાત રહેવાસી જાણે, વિશા શ્રીમાળી નાત પ્રમાણે છે પ્રભુની કૃપાથી નવ નિધિ થાય, બેહુ કર જોડી સુરશશિ ગાય.
છે ૮૨ છે.