________________
૧૪૭ વાસણ ઉપર તે નહીં આવે તેજ, કોણ પાથરશે તમારી સેજ પ્રભાતે લુઓ ખાખરો ખાશે, દેવતા લેવા તે સાંજરે જાશે
| | ૨૪ છે મનની વાતે તે કોને કહેવાશે, તે દિનનારીનો ઓરતો થાશે પણ આવીને પાછા જાશે, દેશ વિદેશે વાતે બહુ થાશે
૨૫ ! મહટાના છરૂનાનેથી વરિયાં, મારૂં કહ્યું તે માનો દેવરિયા ત્યારે સત્યભામા બેલ્યાં ત્યાં વાણ, સાંભળે દેવરિયા ચતુર
સુજાણ ! ૨૬ ભાભીને ભરોસે નાશીને જાશે, પરણ્યા વિના કેણ પિતાની
થાશે પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તે તમને કરશે.
1. ૨૭ ઉંચા મન ભાભી કેરાં કેમ રહેશે, સુખ દુઃખની વાત
કેણ આગળ કહેશે માટે પરણને પાતળીયા રાણી, હું તે નહિં આપું
નાવાને પાણી ૨૮ વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલાંમાં હલકા થઈએ પરણ્યા વિના તે સુખ કેમ થાશે, સગાંને ઘેર ગાવા
કોણ જાશે. . ૨૯ ગણેશ વધાવા કોને મોકલશો, તમો જાશો તે શી રીતે ખલશો દેરાણું કેરે પાડ જાણીશું, છેરૂ થાશે તે વિવાહ માનીશું.
|| ૩૦ |