________________
૧૩ર
વડ તપ ગચ્છ ગુરૂ ગચ્છ પતિ, શ્રી ધનરત્ન સુરિદ, તસુ શિષ્ય તસુ પાટે જયકરૂ, ગુરૂ ગ૭પતિરે અમરરત્ના
સુરિંદકે. છે ભેટે ૧૨૧ છે વિજયમાન પટ ધરૂ, શ્રી દેવરત્ન સુરીશ, શ્રી ધનરત્ન સુરીશના, શિષ્ય પંડિત ભાનુ મેરૂ ગણેશકે.
છે ભેટરે ૧૨૨ છે તસ પદ કમળ ભ્રમર તણે, નયર સુંદર દે આશીષ, ત્રિભુવન નાયક સેવતાં, પૂગીરે શ્રી સંઘ જગીશકે.
| | ભેટરે . ૧૨૩ છે
| કળશ ઈમ ત્રિજગ નાયક મુગતિ દાયક, વિમળ ગિરિ મંડણ ધણુંક ઉદ્ધાર શત્રુંજય સાર ગાયે, સ્તવ્ય જિન ભગતિ ઘણી ભાનુ મેરૂ પંડિત શિષ્ય દો એ, કર જોડી કહે નર સુંદર, પ્રભુ પય સેવા નિત્ય કરેવા, દેઈ દર્શન જયકર. ૧૨૪ છે
ઈતિ શ્રી શત્રુંજય ઉધ્ધાર સ્તવન સંપૂર્ણ છે ૧૭ | શ્રી. નેમજીનું સ્તવન |
છે ઢાળ | ૧ | છે ગુરૂ માહરા શહેરમાં પધારીયારે–એ રાગ છે સરસતી ચરણ નમી કરી, શ્રી સરખેસર રાયારે, વાલે મારે નમજિકુંદને ગાઈશુંરે, અરિહત ગુણ
| સંભારતારે, ભાભવ પાતિક જાય રે, વાલ એ તે બાવીસમે જિનરાય રે.
છે વાલો છે ૧ !