SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ા ઢાળ ૫૩૨ ૫ ।। રાગ વધાવાને !! માનવ ભવમે ભલે લહ્યો, લહ્યો તે આરિજ દેશ, શ્રાવક કુળ લાધ્યું ભલું, જો પામ્યારે વાલ્હા ઋષભ જિજ્ઞેશકે. ૫ ૧૧૪ ૫ ભેટચારે ગિરિરાજ, હવે સિધ્યારે માહરાં વષ્ઠિત કાકે, મને ત્રુચારે ત્રિભુવનપતિ આજકે. ભેટયારે ॥ ૧૧૫ ।। ધન ધન વંશ કુલગર તણે, ધન ધન નાભિ નિરદ, ધન ધન મરૂદેવી માવડી, જેણે જાર્યારે વહાલા રૂષભ જિષ્ણુ દકે. ૫ ભેટયારે ! ૧૧૬ u แ ધન ધન શત્રુંજય તીરથ, રાયણરૂખ ધન ધન, ધન ધન પગલાં પ્રભુ તણાં, જે પેખીરે મેાહિયું મુજ મન્નકે. ।। ભેટચારે ॥ ૧૧૭ ॥ ધનધન તે જગે જીવડા, જે રહે શેત્રુંજા પાસ, અનિશ ઋષભ સેવા કરે, વળી પૂરે પ્રભુ મતિ ઉલ્લાસકે, ૫ ભેટયેારે ॥ ૧૧૮ । આજ સખી મુજ આંગણે, સુરતરૂ ફળીયા સાર, ઋષભ જિણેસર વદિયા, હવે તરઆરે ભવજળધિ પારકે. ।। ભેટયારે ! ૧૧૯ સાળ અડવીસે આસા માસમાં, અહમદાવાદ નયરમાં, મેં ગાયારે શુદી તેરશ મુજ વાર, શેત્રુ ંજા ઉધ્ધારકે ।। ભેટચેારે ! ૧૨૦ ॥
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy