________________
૧૧૫
મદિર મ`ડાણ માંડયારે, દાદ્રિ દુઃખ દૂર છાંડયા રે, કાઠિત વિક્રે પડવે પરવેરે, ઈમ એ આદરીએ સર્વે રે. ॥ ૧૭ના પુણ્ય નરભવ પામિરે, ધમ પુ કરી નરધાંમી રે, પુણ્યે ઋદ્ધિ રસાલીરે, નિત નિત પુન્ય દિવાલીરે ।।૧૮।
॥ કલશ ા
જિન તું નિર ંજણ સજલ રજણ, દુઃખ ભજષ્ણુ દેવતા, દ્યો સુખ સાંમિ મુગતિ ગાંમિ, વીર તુઝ પાય સેવતા, તપગચ્છ ગયણુ દિણુંદ દદિસે, દીપતા જગ જાણીએ, શ્રી હીરવિજય સુરિ’દ સહગુરૂ, તાસ પાટ વખાણીયે॰ ।। ૧૯।। શ્રી વિજય સેનસૂરીસ સહગુરૂ, વિજય દેવ સૂરિસરૂ, જે જપે અનિશ નામ જેના, વર્ધમાન જિનેશ્વરૂ, નિર્વાણુ સ્તવન મહિમા ભવન, વીર જિનને જે ભણે, તે લહે લીલા લબ્ધિ લચ્છી, શ્રી ગુરૂ હષ વધામણે॰ ।।૨૦।। ॥ઈતિ શ્રી વીર નિર્વાણુ મહિમા દીપાલિકા સંપૂર્ણ ૫ શ્રી વીરજિન સ્તવન
વીર હમણે આવે છે મારે મંદિરીએ, મદિરીએરે વીર મદિરીએ, વી॰ ! પાયે પડીને મે તાગેાદ બિછાઉ', નિતનિત વીનતડી કરીએ.
વી! ૧
સજન કુટુ પુત્રાદિકને, હરખે ઇણિ પેરે ઉરિએ. ૫ વી૦ ૫ ૨ જખ પ્રભુ આંગણે વીર પધારે, તવ વચ્છ સનમુખ ડગ ભરીએ. વી.
૦ ૧૪ ૩