________________
૧૧૩
ઝબ ઝબકે શ્રવણે ઝાલડીએ, કરિ કઠે મુગતાફલ માલડીએ.
છે જિ૦ | ૯ | ઘર ઘર મંગલ માલડીએ, જપે ગાયમ ગુણ જપ માલડીએ, પહેતલે પરવ દીવાલડીએ, રમે રસભર રમત બાલડીએ.
જિ૧૦૦ છે શક સંતાપ સવિ કાપીઓએ, ઈ ગોયમ વિરપદેથાપીઓએ, નારી કહે સાભલ કંતડાએ, જપ ગેયમ નામ એકતડીએ.
| | જિ. ૧૦૧ ૯ લાખ લાભ લખેશરીએ, ઘો મંગલ કેડી કેડેશરીએ, જાપ જપ થઈ સુ-તપસરીએ, અમ પામીએ ઋદ્ધિ
પરમેશરી એ, જિ. ૧૦૨ લહિ દિવાલડી દાડલએ, એને પુણ્યને ટબકે ટાલુઓએ, સુકૃત સિરિ દઢ કરે પાલડીએ, જિમ ઘર હેય નિત્ય
દિવાલડીએ. એ જ છે ૧૦૩
| ઢાલ-૧૦ | હવે મુનિસુવ્રત સીસેરે, જેહની સબલ જગીસે રે, તે ગુરૂ ગજપુરે આવ્યા રે, વાદી સવિહાર મનાવ્યા , ૧૫ પાવસ ચઉમાસું રહિયારે, ભવિયણ હયડે ગહગહીઆરે, નમુચિ ચકવતિ પઘરે, જસુ હિયડે નવિ છઘરે, ૨ નમુચિ તસ નામે પ્રધાન, રાજા દિએ બહુ માન રે, તિણે તિહાં રિઝવી રાયરે, માગી માટે પસાય રે.. ૩ લીધે જ, ખંડ રાજરે, સાત દિવસ માંડી આજ રે, પૂર્વે મુનિસું વિધ્યારે, તે કિણે નવિ પ્રતિ રે. ૪