________________
૧૫ છે ઢાલ ૫ છે
છે રાગ ગોડી છે ઈદ્રભૂતિ અવસર લહિરે, પુછે કહા જિનરાય, ચું આગલ હવે હેયયેરે, તારણ તરણ જહાજેરે,
કહે જીન વીરજી છે ૪૩ છે મુજ નિરવાણુ સમય થકી, ત્રિહું વરસે નવ માસ, માઠે તિહાં બેસશે રે, પંચમ કાલ નિરાશેરે.
છે કહે છે ૪૪ છે બાર વરસે મુઝ કરે, ગૌતમ તુજ નિરવાણ, સોહમ વીશે પામશેરે, વરસે અખય સુખ ઠારે. કપા ચઉસઠ વરસે મુજ થશે, જંબુને નિરવાણ, આથમશે આદિત્ય થકી, અધિકું કેવલનાણે રે.
છે કહે છે ૪૬ છે મન પજવ પરમાવધિ, ક્ષપકોપશમ મન આણ, સંયમ ત્રિગ જિન કલપનીરે, પુલાગાહારગ હાંગણે.
| | કહે છે ૪૭ સિજજૈભવ અવકાણેરે, કરસ્ય દસ (વે) આલિય, ચઉદ પૂવિ ભદ્રબાહૂથી થાયે સયલ વિલિએરે.
છે કહે છે ૪૮ દેય શત પન્નરે મુઝ થકીરે, પ્રથમ સંઘયણ સંડાણ, પૂર્વણુગ તે નવિ હૂયે, મહાપ્રાણ નવિ ઝાણેરે.
છે કહે છે ૪૯