________________
૧૦૪
તે ધર્માતરે આદરે, જડમતિ બહુ ભવિયાં છે ૩૬ પંચમ સુપન વિચાર એહ, સુણીએ રાજાને, છઠું સેવન કુંભ દીઠે, મઈલે સુણિ કાને, કે કે મુનિ દરસનું ચારિત્ર, ગ્યાન પૂરણ દેહા, પાલે પંચાચાર ચારૂ, ઠંડી નિજ ગેહા. ૫ ૩૭ છે કે કપટી ચારિત્ર વેષ, લેઈ વિપ્રતારે, મઈલે સોવન કુંભ જીમ, પિંડ પાપે ભારે, છઠ્ઠી સુપન વિચાર એહ, સાતમે દિવર, ઉકરડે ઉતપત્તિ થઈ તે શું કહે જિણવર છે ૩૮ પુણ્યવંત પ્રાણિ હયે, પ્રાહિં મધ્યમ જાતિ, દાતા ભકતા અદ્ધિવંત, નિરમલ અવદાત, સાધુ અસાધુ જતિ વંદે, તવ સરીખા કીજે, તે બહુ ભદ્રક ભવિયણે, સ્પા ઉલ દીજે. ૩૯ રાજા મંત્રિ પરે સુસાધુ, આપણું ગોપી, ચારિત્ર સુધુ રાખ, સવિ પાપ વિલાપી, સપ્તમ સુપન વિચાર વીર, જિનવરે ઈમ કહિયે, અઠ્ઠમ સુપન તણે વિચાર, સુણિ મન ગહગડિઓ. ૪૦ છે. દિધાનું પરભવ પુણ્ય ફલ, કાંઈ ન લહિયે, પાત્ર અપાત્ર વિચાર ભેદ, ભોલા નવિ લહેચ્ચે, પુણ્ય અર્થે તે અર્થ આથ, કુપાત્રે દેહસ્ય. | ૪૧ ઉખર ભૂમિ દષ્ટ બીજ, તેહને ફલ કહિએ, અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન ગ્રહિયે, એહ અનાગત સાવ સરૂપ,જાણિ તિણે કાલે, દીક્ષા લીધી વીર પાસ, રાજા પુન્યપાલે. ૪ર