SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ છે. દુહા આદિ ધર્મ જેણે થાપીઓ, શીખવ્યા પુરૂષ અનંત ત્રીજા આરા માંહે વલી, મુકિત ગયા ભગવંત ૧ છે ઢાલ ૨ છે રાગ પરઝી છે મને હરજીની છે એ દેશી પછી વલી ગૌતમ ચેથે આરે, હુઆ ત્રેવીસ જિર્ણ એકાદશ ચક્રવતિ તિહાં હુઆ, ત્રીજે ભરત નરિદારે ૫ ગૌતમ સાંભરે, દિન દિન પડતે કાલ છે એ આંકણી કિંધ લેભ મદ મત્સર વધશે, દે અણહુંતા આલ | | ગૌ૦ મે દિન મે ૨ ચક્રી આઠ ગયા નર મુક્તિ, બે ચક્રી સુર મોટા, સુમૂમરાય બ્રહ્મદર ગયા નરકે, પુન્ય કાજ હું આ ખેટા | | ગૌ. | દિન ૩ વાસુદેવ નવ નિશ્ચિત હુઆ, નરક તણી લહી વાટ, જે ભૂપતિ સંગ્રામ કરંતા, ત્રિણ સંયાને સાથે છે ગૌ. દિન ૪ ઈહ પ્રતિ વાસુદેવ નવ નકા, નવિ છેડે નર નારી, વાસુદેવ તણે કરે પરિ, તે નરક તણા અધિકારી | ગોદિન ૫ નવ બલદેવ હુઆ ઈણ આરે, નવ નારદ તે મોટા સુરગતિ મુકિત તણા ભજનારા, શિયલ વજા કછટા છે ગૌદિન. ૬
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy