________________
39
એકસો વરસનુ આઉખુજી, પાસ ચરિત્રે કહ્યું એમ તે. વરસ ચારાસી સહસનુંજી, આંતરૂ'
પાસને નેમ તા ॥ વિ॰ । ૭ ।
स्तवन ॥
१४. ॥ श्री बार आरानुं
॥ દુહા !
સરસ્વતિ ભગવતિ ભારતિ, બ્રહ્માણી કરી સાર, આરા ખાર તણા વલી, કહીશું સાય વિચાર ૫૧k વર્ધમાન જિનવર નમ્ર, જસ અતિશય ચેાત્રીસ;
વાણી ગુણ
પાંત્રીસ ારા
સમવસરણ બેઠા પ્રભુ, ગૌતમ પૂછે વીરને, પર ઉપગારી અકામી, અનેક મેલ વિવરી કરી, ભાખે ત્રિભુવન સ્વામિ ૫૩
॥ ઢાલ-૧ ॥ ચાપાઈ
સ્વામિ વચન કહે સુકુમાલ, આ કહીયે અવસર્પિણી કાલ, દશ કેાડા કાઢ સાગર જોય, તિહાં ષટ્ આરા ગૌતમ હોય,
॥ ૧ ॥
સુસમ સુસમા પહેલા સાર, ત્યારે જુગલ ધરે અવતાર, બીજો સુસમા આરે લહુ, ત્યારે જુગલ જુગલણી કહુ
॥ ૨ ॥
સુસમ દુસમા ત્રીજો વલી, ત્યારે જીગલ કહે કેવલી, અંતે કુલગર હુઆ સાત, નાભિ હુઆ
આદીશ્વર તાત.
૫ ૩