SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ આહાર નિહરતારે સમ્યગ્ર તપ કહ્યો, જુઓ અત્યંતર તત્ત્વરે, ભદધિ સેતુરે અઠ્ઠમતપભણી, નાગકેતુ તપ ફલ સત્વરે. છે તપ છે ૫ છે. ઢાલ-૬ || સ્વામિ સીમંધર–એ દેશી છે વાર્ષિક પડિકામણ વિષે, એક હજાર શુભ આઠરે; શ્વાસઉસાસ કાઉસગ્ગતણાં, આદરી તજે કર્મ કાઠરે. પ્રભુ તુમ શાસન અતિ ભલું છે ૧ છે. દુગ લખ ચઉસય અડ કહ્યાં, પલ્ય પણયાલીસ હજારરે; નવ ભાંગે પલ્યના ચઉ ગ્રહ્યા, શ્વાસમાં સુરઆયુ સારરે ! પ્ર૦ મે ૨ . ઓગણસ લાખને ત્રેસઠી, સહસ બસે સતસહિર, પલ્યોપમ દેવનું આઉખું, નવકાર કાઉસગ્ગ જિરે, | | પ્ર૦ : ૩ છે. એકસઠ લાખ ને પણતીસા, સહસ બસેં દશ જાણરે; એટલા પલ્યનું સુર આઉખું, લેગસ્સ કાઉસગ્ગ મારે | | પ્રહ છે ૪ ધન ધન રૂપેરે જીવનાં, અચલ છે આઠ પ્રદેશ, તેહ પરે સર્વ નિર્મળ કરે, પર્વ અઠ્ઠાઈ ઉપદેશરે. TI ૦ || ૫ | | ઢાલ-૭ માં છે લીલાવંત કુંવર–એ દેશી છે હમ કહે જંબુ પ્રત્યે, જ્ઞાનાદિ ધર્મ અનતરે વિનીત,. અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચીઓ સિદ્ધાંતરે વિનીત પ્રભુ આગમ ભલે વિશ્વમાં છે ૧ .
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy