________________
૫૮
ઉદાયી ચરમ રાજ ઋષિ, તિમ કરે ખામણા સત્યરે, મિચ્છામિ દુક્કડે દઈને, ફરી સે પાપ વત્તરે
છે મ છે ૩ છે. તેહ કહ્યા માયા મૃષાવાદી, આવશ્યક નિયુક્તિ માંહેરે, ત્ય પરિવાડિ કીજીએ, પૂજા ત્રિકાલ ઉછાહેરે
| મ | ૪. છેલ્લી ચાર અઠ્ઠાઈએ, મહા મહોત્સવ કરે દેવારે, જીવાભિગમે ઈમ ઉચ્ચરે, પ્રભુશાસનના એ મવારે
છે ઢાલ-પા
અણિક મુનિવર -એ દેશી ! અઠ્ઠમ તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરૂદ્ધરે, કારક સાધક પ્રભુના ધર્મને, ઈછારોધે ય શુદ્ધરે,
તપને સેરે કાંતા વિરતિના છે ૧ છે. સે વર્ષે કર્મ અકામથી, નારકી તે સકામે રે; પાપ રહિત હોય નવકારશી થકી, સહસ તે પિરસી ડાયરે
છે તપ છે છે. વધતે વધતે તપ કરવા થકી, દશ ગુણ લાભ ઉદારરે; દશ લાખ કોડ વર્ષનું, અઠ્ઠમે દુરિત માટે નિરધારરે
છે તપ છે ૩ છે. પચ્ચાસ વર્ષ સુધી તપ્યા લમણી, માયા તપ નવ શુદ્ધ અસંખ્યભવ ભમ્યા એક કુવચન થકી, પદ્મનાભ વારે સિદ્ધરે
|| તપ છે ૪.