________________
વેથી જાન ભલે જાયરે સાહેલી મેરી, તેણથી વર ભલે જાય. માદા દેશે નહી એને દેષ લગીરે, રાખશે ના કોઈ રેષ લગીરે, લેખ લખ્યાના ભુંસાયરે. સાહેલી મારી. તેરણ૦ પા સંસારની એને નહાતીરે માયા, અણગમતી તાપે આ વીતી કાયા; પીત પરાણે ના થાયરે સાહેલી, તેરણુ ૮ માનવી એતે મેટારે મનના, પાડે નહીં કદી ભેદ જીવનના દિલમાં દયા ઉભરાયરે, સાહેલી, તેરણ લા આવીને કામ કર્યું ઉપકારી, પશુડા સંગાથે એણે મુજને ઉગારી, તુમથી નહિ સમજાયરે સાહેલી, તેરણ૦ ૧૦ જાએ ભલે મારા ભ ભવના સ્વામી, તુમ પગલે નવું જીવન . પામી; અંતરમાં અજવાળાં થાય. સાહેલી તેરણ૦ ૧૧.
શ્રી મલ્લીનાથનું સ્તવન, દ્વારાપુરીને નેમ રાજી (એ. દેશી)
પ્રભુ મલિલ જીણુંદ શાંતિ આપજે, ટાળજે મારા ભદધિના પાપરે; દયાળુ દેવા પ્રભુ ના વીતરાગ દેવને વંદુ સદા, બાલ બ્રહ્માચારી પ્રભુજી જગ વિખ્યાતરે, પ્રભુજી. મેરા, મલ્લિ. અકલ અચલને અવિકારીનું, કષાય મેહ નથી જેને લવલેશરે. પ્રભુજી મેરા મલિક મારા સર્પડ મને ક્રોધને, રગે રગે વ્યાખ્યું તેનું વિષરે, પ્રભુજી. માન પત્થર સ્તંભ સરીખે, તેણે કીધું કે મને જડવાનરે. પ્રભુજી મેરા મલ્લિ૦ ૩ માયા ડાકણ વળગી છે મને, આપ વિના. કઈ નહિ મને છેડાવણહારરે. પ્રભુજી મેરા. લેભ સાગરમાં.