________________
સુષમા જિમ ચંદ્રમા રે, જીભ અમીરસ નાલ રે, આંખડી અંબુજ પાંખડી રે, વાંકી ભમુહ વિચાલ રે. માટે હુ માદા દંત પતિ હિરા તતિ રે, અધર પ્રવાસી રંગ રે, વદન કનક કજ શોભા વિચે રે, માંનુ જડીયા નંગ રે, મારા હ૦ છાા ખમા ખમા તુજ ઉપરે રે, હું વારિ વાર હજાર રે સુર ગિરિ જીવન જીવ રે, વધારે તુજ પરિવાર ૨. માટે હું ૮ તુજ પગલે કુરૂ દેશમાં રે, વરતી જીવ અમારી રે, જગજીવન જિન તાહરે રે, ગુણ ગાયે સુર નારિ રે. માટે હુ પલા
શ્રી નેમિનાથનું સ્તવન. તેરણથી રથ પાઈ જાયરે રાજુલબેની, તેરણથી રથ પાછે જાય; માંડવેથી જાન પાછી જાયરે રાજુલબેની, તેરહુથી રથ પાછો જાયમેળા ઘણુંએ મનાવ્યું તોયે માને જરીના, કેટ કેટલું કીધું કાને ધરેના લાખ લાખ ઉપાયરે, રાજુલબેની તેરણું, મારા નારી પ્રીતિ એણે નહી પિછાની, સ્નેહની વાત તે એને નહીં સમજાણી, લાખેણી પલ વીતી જાય. રાજુલબેની તેરણ છેરા પશુડા પોકારે એનું કાળજું કે રાણુ, નારીનું અંતર નહિ ઓળખાણું, કુમળી કળી કરમાયરે. રાજુલ. તેરણi લગ્ન તણું એણે વરમાળા તેડી, કેડ ભરી કન્યા તરછોડી, માંડવામાં દિવડા બુઝાયરે, રાજુલ-બેની તેરણ, પપા તેરણથી વર ભલે જાયર સાહેલી મારી, તેરણુથી વર ભલે જાય, માંડ