________________
પિતાના વતન ખંભાતમાં પણ-ગેડી પાર્શ્વનાથના ભૈય-- રામાં બે ભગવાન પધરાવ્યા, બન્ને પ્રતિમાજીઓને મુગટ, હાર, કંઠી વિગેરે આભૂષણ, સિદ્ધચક્રજીનેટ, ૧૦૮ છિદ્રને ચાંદીને કલસ, વૃષભને ચાંદીને કળસ, વિગેરે પ્રભુ ભક્તિમાં ઉપગી સાધને મૂકી સારે લાભ લીધે છે. એક વખત સરજન સંઘ પણ કાઢે છે.
આ પ્રમાણે તેઓએ પિતાની શક્તિ અનુસાર અનેક ધર્મકાર્યો કરી પિતાનું જીવન સુંદર બનાવ્યું છે. અત્યારે પણ પિતાનાથી બનતું કાર્ય કરી જ રહ્યાં છે.
A તેમના જીવનના પ્રસંગે તેમની કીતિ ફેલાવવા કે વાહવાહ કરવા માટે લખાયા નથી. પરંતુ આપણા સમાજની બીજી સાધનસંપન્ન બહેનેને માર્ગદર્શક થાય, લક્ષમીને સદ્વ્યય કરવાની ભાવના જાગે અને પિતાના આત્મકલ્યાણને માર્ગ સરળ બને આ હેતુથી જ લખાયા છે.
આ - લક્ષમી કદાચ પૂર્વની પુજાઈએ મળી જાય છે. પરંતુ તેને સવ્યય કરે એ મહાકઠીન કાર્ય છે, તેમાં પણ બહેનેને માટે વિશેષ કઠીન છે. છતાં સમરતબેને લક્ષમીને મેહ દૂર કરી પિતાની શક્તિ અનુસાર ધર્મમાર્ગમાં જે દ્રવ્ય વ્યય. કર્યો છે. તે ખરેખર અનુમોદનીય છે. - સમરત બહેન આવાં જ ધર્મકાર્ય જીવન પર્યત કરતાં રહે અને દીર્ધાયુષી થાય. એજ અભ્યર્થના. .
માસ્તર. રામચંદડી-શાહ-ખંભાત